લેવીય 11:12 - પવિત્ર બાઈબલ12 હું ફરીથી કહું છું કે જે કોઈ જળચર પ્રાણીને પર ન હોય કે ભિંગડાં ના હોય તે ખાવાની તમને મનાઈ છે. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 પાણીમાંનાં જેઓને પર તથા ભિંગડાં નથી હોતાં તેઓ સર્વ તમને અમંગળ છે. Se kapitletપવિત્ર બાઇબલ C.L.12 જળચર પ્રાણીઓમાં પર કે ભીંગડાં વગરનાં પ્રાણીઓ તમારે ખાવાં નહિ. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 પાણીમાંનાં જેઓને પંખ કે ભિંગડાં નથી હોતા તેઓ તમને નિષેધાત્મક છે. Se kapitlet |