Online Bibel

- Annoncer -




લેવીય 11:10 - પવિત્ર બાઈબલ

10 પરંતુ ખારા કે મીઠાં પાણીનાં નાનાં મોટાં જે પ્રાણીઓને કાં તો પર ન હોય કે ભિંગટાં પણ ન હોય તે તમે ખાઈ શકો નહિ, તમાંરા માંટે તે અશુદ્ધ છે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને સમુદ્રોમાંનાં તથા નદીઓમાંના જે બધાં પાણીમાં તરે છે તેમાંનાં, તથા સર્વ જળચર પ્રાણીઓમાંનાં જે સર્વને પર તથા ભિંગડાં હોતાં નથી, તેઓ તમને અમંગળ છે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

10 પરંતુ સમુદ્ર કે નદીમાંના પર કે ભીંગડાં વગરનાં કોઈ જળચરપ્રાણી તમારે ખાવાં નહિ; તે અશુદ્ધ છે.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 પણ સમુદ્રોમાંનાં કે નદીઓમાંનાં જે બધાં જળચરો પાણીમાં તરે છે તેમાંના તથા સર્વ જળચરોમાંનાં જે સર્વને પંખ તથા ભિંગડાં હોતા નથી, તેઓ તમને નિષેધાત્મક છે.

Se kapitlet Kopi




લેવીય 11:10

Følg os:

Annoncer


Annoncer