લેવીય 10:4 - પવિત્ર બાઈબલ4 ત્યાર પછી મૂસાએ હારુનના કાકા ઉઝઝીએલના પુત્રો મીશાએલને અને એલસાફાનને બોલાવડાવીને તેઓને કહ્યું, “આમ આવો, અને તમાંરા પિતરાઈ ભાઈઓને મંદિરના તંબુમાંથી છાવણી બહાર લઈ જાઓ.” Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને મૂસાએ હારુન ના કાકા ઉઝિયેલના દીકર મિશાએલને તથા એલસાફાનને બોલાવીને તેઓને કહ્યું, “અહીં આવીને તમારા ભાઈઓને પવિત્રસ્થાનની આગળથી છાવણીની બહાર લઈ જાઓ.” Se kapitletપવિત્ર બાઇબલ C.L.4 મોશેએ આરોનના કાકા ઉઝ્ઝીએલના પુત્રો મિશાએલ અને એલસાફાનને બોલાવ્યા. તેણે તેમને કહ્યું, “અહીં આવો અને આ તમારા પિત્રાઈ ભાઈઓનાં શબને પવિત્ર મંડપમાંથી છાવણી બહાર લઈ જાઓ.” Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 મૂસાએ હારુનના કાકા ઉઝિયેલના દીકરા મીશાએલને તથા એલ્સાફાનને બોલાવીને તેઓને કહ્યું, “અહીં આવો અને તમારા ભાઈઓને તંબુમાંથી છાવણી બહાર લઈ જાઓ.” Se kapitlet |