યહોશુઆ 1:3 - પવિત્ર બાઈબલ3 મેં મૂસાને વચન આપ્યું હતું કે હું તમને આ જગા આપીશ. જે જમીન તમાંરા પગ નીચે આવશે તે હું તમને આપીશ. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 મેં મૂસાને કહ્યું, તેમ જે જે ઠેકાણું તમારા પગ નીચે આવશે તે દરેક મેં તમને આપ્યું છે. Se kapitletપવિત્ર બાઇબલ C.L.3 મેં મોશેને કહ્યું હતું તેમ તું અને મારા સર્વ લોકો જ્યાં જ્યાં તમે ફરશો તે બધો પ્રદેશ હું તમને આપીશ. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 મૂસાને જે પ્રમાણે મેં વચન આપ્યું તે પ્રમાણે, ચાલતા જે જે જગ્યા તમારા પગ નીચે આવશે તે સર્વ મેં તમને આપી છે. Se kapitlet |