Online Bibel

- Annoncer -




યૂના 4:10 - પવિત્ર બાઈબલ

10 પછી યહોવાએ કહ્યું, “તેઁ કદીય છોડનું પાલન કે દેખભાલ ન કરી. તે રાતો રાત ઊગ્યું અને તે રાતોરાત મરી પણ ગયું. પણ હવે તું છોડ વિષે દુ:ખી છે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 યહોવાએ કહ્યું, “કીકાયોનના વેલાને માટે તેં મહેનત કરી નથી, ને તેને રોપ્યો પણ નથી. તે એક રાતમાં ઊગ્યો ને બીજી રાતે નાશ પામ્યો. તેના પર તને દયા આવે છે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

10 પ્રભુએ તેને કહ્યું, “આ એરંડી એક રાતમાં ઊગી અને બીજી રાતે નાશ પામી. તેં તેને રોપી નહોતી કે ન તો તેને માટે કંઈ મહેનત કરી, છતાં તને તેના પર દયા આવે છે.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 ત્યારે ઈશ્વરે તેને કહ્યું કે, આ છોડ કે જેને માટે તેં નથી શ્રમ કર્યો કે નથી તેને ઉગાવ્યો. તે એક રાત્રે ઊગ્યો અને બીજી રાત્રિએ નષ્ટ થયો. આ છોડ પર તને અનુકંપા થઈ રહી છે.

Se kapitlet Kopi




યૂના 4:10

Følg os:

Annoncer


Annoncer