યૂના 2:8 - પવિત્ર બાઈબલ8 “લોકો કે જેઓ દેવની નકામી મુતિઓર્ પૂજે છે તેઓ તે જ એકને ત્યાગી દે છે જે વફાદારીથી તેમની દરકાર કરત. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 જેઓ ખોટી ને વ્યર્થ બાબતો પર લક્ષ રાખે છે તેઓ પોતા પર કૃપા રાખનારને તજી દે છે. Se kapitletપવિત્ર બાઇબલ C.L.8 વ્યર્થ મૂર્તિઓની પૂજા કરનારા તમને વફાદાર નથી, Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 જેઓ નકામા દેવો પર લક્ષ આપે છે તેઓ પોતાના પર કૃપા દર્શાવનારને વિસરી જાય છે. Se kapitlet |