યૂના 1:15 - પવિત્ર બાઈબલ15 પછી તેઓએ યૂનાને પકડી લીધો અને સમુદ્રમાં ફેંકી દીધો અને સમુદ્ર શાંત થયો. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 એમ કહીને તેઓએ યૂનાને ઊંચકીને સમુદ્રમાં ફેંકી દીધો. એટલે સમુદ્ર ઊછળતો બંધ પડ્યો. Se kapitletપવિત્ર બાઇબલ C.L.15 પછી તેમણે યોનાને ઊંચકીને દરિયામાં ફેંકી દીધો એટલે તોફાન તરત જ શમી ગયું. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 એવું કહીને તેઓએ યૂનાને ઊંચકીને સમુદ્રમાં ફેંકી દીધો અને સમુદ્ર તરત જ શાંત પડ્યો. Se kapitlet |