યૂના 1:13 - પવિત્ર બાઈબલ13 પરંતુ કિનારે પહોંચી જવાને માટે બહુ જ હલેસા મારવા પ્રયત્ન કર્યા, પણ તેઓ સફળ થયા નહિ, કારણ દરિયો વધારે ને વધારે વિષમ થતો જતો હતો. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 પરંતું કિનારે પહોંચી જવાને માટે તે માણસોએ બહું જ હલેસાં માર્યા. પણ તેઓ [પહોંચી] શક્યા નહિ, કેમ કે સમુદ્ર તેમની સામે વધારે ને વધારે તોફાની થતો ગયો. Se kapitletપવિત્ર બાઇબલ C.L.13 એમ કરવાને બદલે, ખલાસીઓએ વહાણને કિનારે લઈ જવા માટે ઘણાં હલેસાં માર્યાં, પણ વધારે ને વધારે તોફાન થવાથી તેઓ તેમ કરવામાં ફાવ્યા નહિ. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 કિનારે પાછા પહોંચી જવા માટે ખલાસીઓએ બહુ હલેસાં માર્યા, પણ તેઓ પહોંચી શક્યા નહિ કેમ કે સમુદ્ર વધુ ને વધુ તોફાની બની રહ્યો હતો. Se kapitlet |