Online Bibel

- Annoncer -




યોએલ 1:3 - પવિત્ર બાઈબલ

3 તમે તમારાઁ સંતાનોને એની વાત કરજો; તેઓ તેમનાં સંતાનોને વાત કરશે અને તેઓ પછીની પેઢીને કહેશે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તમારાં છોકરાંને એ કહી સંભળાવો, તમારાં છોકરાં તેઓનાં છોકરાંને, ને તેઓનાં છોકરાં તેઓની પછીની પેઢીને [તે કહી સંભળાવે] :

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

3 તમે તે તમારાં સંતાનોને જણાવો; તેઓ તેમનાં સંતાનોને અને તેમનાં સંતાનો પછીની પેઢીને એ વિષે કહેશે.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તમારાં સંતાનોને એ વિષે કહી સંભળાવો, અને તમારાં સંતાનો તેમના સંતાનોને કહે, અને તેઓના સંતાનો તેઓની પછીની પેઢીને તે કહી જણાવે.

Se kapitlet Kopi




યોએલ 1:3

Følg os:

Annoncer


Annoncer