Online Bibel

- Annoncer -




યર્મિયા 4:25 - પવિત્ર બાઈબલ

25 મેં ષ્ટિ કરી, તો કોઇ મનુષ્ય દેખાયું નહોતું. આકાશનાં પંખીઓ સુદ્ધાં ઊડી ગયા હતા.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 મેં જોયું, તો જુઓ, કોઈ મનુષ્ય [દેખાતું] ન હતું, ને આકાશોનાં પક્ષીઓ નાસી ગયાં હતાં.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

25 મેં જોયું તો કોઈ મનુષ્ય દેખાતું નહોતું. અરે, આકાશનાં પક્ષીઓ પણ ઊડી ગયાં હતાં.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 મેં જોયું, તો જુઓ, કોઈ મનુષ્ય દેખાતું નહોતું. આકાશના પક્ષીઓ સુદ્ધાં ઊડી ગયાં હતાં.

Se kapitlet Kopi




યર્મિયા 4:25

Følg os:

Annoncer


Annoncer