Online Bibel

- Annoncer -




યર્મિયા 16:20 - પવિત્ર બાઈબલ

20 માણસ કદી પોતાના દેવને બનાવી શકતો હશે? માણસના બનાવેલા હોય તે દેવ હોઇ જ ન શકે.”

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 મનુષ્ય જે દેવો નથી એવા દેવો પોતાને માટે બનાવશે શું?”

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

20 શું મર્ત્ય માનવી પોતે પોતાને માટે દેવો ઘડી શકે? ના, જો તે એમ કરે તો તે હકીક્તમાં દેવ કહેવાય જ નહિ.”

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 માણસ જે દેવો નથી એવા દેવો પોતાને સારુ બનાવી શકશે શું?

Se kapitlet Kopi




યર્મિયા 16:20

Følg os:

Annoncer


Annoncer