યર્મિયા 13:5 - પવિત્ર બાઈબલ5 તેથી મેં તેમ કર્યું; યહોવાએ કહ્યું હતું તે પ્રમાણે મેં તેને ફ્રાત નદીએ જઇને સંતાડી દીધો. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 જેમ યહોવાએ મને આજ્ઞા આપી હતી તેમ મેં જઈને ફ્રાત પાસે તેને સંતાડી મૂકયો. Se kapitletપવિત્ર બાઇબલ C.L.5 તેથી હું યુફ્રેટિસ નદીએ ગયો અને તેને પ્રભુની આજ્ઞા પ્રમાણે સંતાડી દીધું. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તેથી જેમ યહોવાહે આજ્ઞા આપી હતી તે પ્રમાણે મેં તેને ફ્રાત નદીએ જઈને સંતાડી મૂક્યો. Se kapitlet |