યર્મિયા 10:6 - પવિત્ર બાઈબલ6 હે યહોવા, તમારા જેવા બીજા કોઇ દેવ નથી. તમે કેવા મહાન છો અને તમારા નામનો પ્રતાપ પણ કેવો મહાન છે! Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 હે યહોવા, તમારા જેવો કોઈ નથી; તમે મોટા છો, ને સામર્થ્યમાં તમારું નામ મોટું છે. Se kapitletપવિત્ર બાઇબલ C.L.6 હે યાહવે, તમારા સમાન કોઈ નથી; તમે મહાન છો; Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 હે યહોવાહ, તમારા જેવા બીજા કોઈ ઈશ્વર નથી. તમે મહાન છો અને સામર્થ્યમાં તમારું નામ મોટું છે. Se kapitlet |