Online Bibel

- Annoncer -




યર્મિયા 10:17 - પવિત્ર બાઈબલ

17 યહોવા કહે છે, “તમારામાંના જેઓ ઉપર ઘેરો નાખવામાં આવ્યો છે, તેઓ તમારો સામાન બાંધો અને હવે જવાને માટે તૈયાર રહો.”

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 હે કિલ્લામાં રહેનારી, દેશમાંથી તારો સરસામાન એકઠો કરી લે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

17 હે યરુશાલેમના લોકો, તમે ઘેરી લેવાયા છો, તમારાં પોટલાં ઉઠાવો અને દેશમાંથી ભાગો!

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 હે કિલ્લામાં રહેનારી તારો સરસામાન બાંધ અને દેશમાંથી નીકળી જા.

Se kapitlet Kopi




યર્મિયા 10:17

Følg os:

Annoncer


Annoncer