ન્યાયાધીશો 1:9 - પવિત્ર બાઈબલ9 તે પછી યહૂદાના લોકો પર્વતીય પ્રદેશ, દક્ષિણી નેગેબ અને પશ્ચિમી પર્વતીય ટેકરીઓ તરફ ગયા. તે વિસ્તારમાં રહેતા કનાનીઓ સાથે તેઓ લડયાં. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 ત્યાર પછી યહૂદાપુત્રો પહાડી પ્રદેશમાં, નેગેબમાં, તથા નીચાણના પ્રદેશમાં રહેનારા કનાનીઓની સાથે લડવાને ઊતરી પડ્યા. Se kapitletપવિત્ર બાઇબલ C.L.9 તે પછી તેમણે પહાડીપ્રદેશ, તળેટીનો પ્રદેશ તથા દક્ષિણે આવેલા સૂકાપ્રદેશમાં વસતા કનાનીઓ સામે યુદ્ધ કર્યું. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 ત્યાર પછી યહૂદા કુળના પુરુષો પહાડી પ્રદેશમાં, નેગેબમાં જે કનાનીઓ રહેતા હતા તેઓની સાથે લડાઈ કરવાને ગયા. Se kapitlet |