યાકૂબનો પત્ર 1:9 - પવિત્ર બાઈબલ9 જો વિશ્વાસ રાખનાર ગરીબ હોય તો, તેણે ગર્વ લેવો જોઈએે કેમ કે દેવે તેને આત્મીક સમૃદ્ધિ આપી છે. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 જે ભાઈ હલકા દરજ્જાનો છે તે પોતાના ઉચ્ચપદમાં અભિમાન કરે. Se kapitletપવિત્ર બાઇબલ C.L.9 કોઈ ગરીબ ભાઈને ઈશ્વર ઉચ્ચ પદવી આપે, Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 જે ભાઈ ઊતરતા પદનો છે તે પોતાના ઉચ્ચપદમાં અભિમાન કરે; Se kapitlet |