હિબ્રૂઓ 1:10 - પવિત્ર બાઈબલ10 દેવ એમ પણ કહે છે કે, “હે પ્રભુ, શરૂઆતમાં તેં પૃથ્વીનું સર્જન કર્યુ. અને આકાશ તારા હાથની કૃતિ છે. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 વળી, “ઓ પ્રભુ, આરંભમાં તમે પૃથ્વીનો પાયો નાખ્યો, અને આકાશો તમારા હાથની કૃતિ છે. Se kapitletપવિત્ર બાઇબલ C.L.10 તેમણે એમ પણ કહ્યું, “હે પ્રભુ, તેં આરંભમાં પૃથ્વીનું સર્જન કર્યું, અને તારા હાથો વડે આકાશો રચ્યાં. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 વળી, ઓ પ્રભુ, તમે આરંભમાં પૃથ્વીનો પાયો નાખ્યો, અને આકાશો તમારા હાથની કૃતિ છે. Se kapitlet |