Online Bibel

- Annoncer -




ગલાતીઓ 1:2 - પવિત્ર બાઈબલ

2 ખ્રિસ્તમાં જેઓ મારી સાથે છે તેઓ તરફથી ગલાતિયામાંની મંડળીઓને કુશળતા પાઠવું છું.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને મારી સાથેના બધા ભાઈઓ:

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

2 હું અને મારી સાથેના સર્વ ભાઈઓ ગલાતિયા પ્રાંતની મંડળીઓને શુભેચ્છા પાઠવીએ છીએ.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 હું પોતે તથા અહીંના તમામ ભાઈઓ ગલાતિયાની તમામ મંડળીઓને વિશ્વાસી સમુદાયોને શુભેચ્છા પાઠવતા આ પત્ર લખીએ છીએ.

Se kapitlet Kopi




ગલાતીઓ 1:2

Følg os:

Annoncer


Annoncer