નિર્ગમન 1:9 - પવિત્ર બાઈબલ9 તે રાજાએ પોતાની પ્રજાને કહ્યું, “ઇસ્રાએલની, પ્રજાને જુઓ, તેમની વસ્તિ પુષ્કળ છે, અને આપણા લોકો કરતાં તે વધુ શક્તિશાળી છે. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 તેણે પોતાના લોકોને કહ્યું, “જુઓ, ઇઝરાયલી લોકો આપણા કરતાં ઘણા તથા બળવાન છે; Se kapitletપવિત્ર બાઇબલ C.L.9 તેણે પોતાના લોકોને કહ્યું, “જુઓ, આ ઇઝરાયલીઓ આપણા કરતાં સંખ્યામાં વધી જઈ એટલા શક્તિશાળી બની ગયા છે કે તેઓ આપણે માટે ભયરૂપ છે. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 તે રાજાએ પોતાની પ્રજાને કહ્યું, “આ ઇઝરાયલીઓને જુઓ; તેઓ આપણા કરતાં સંખ્યામાં વધારે અને ખૂબ બળવાન છે. Se kapitlet |