Online Bibel

- Annoncer -




એફેસીઓ 6:3 - પવિત્ર બાઈબલ

3 તે વચન આ છે: “પછી તમારું બધું જ સારું થશે અને પૃથ્વી ઉપર તમને લાંબુ આયુષ્ય મળશે.”

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 એ માટે કે તારું કલ્યાણ થાય અને પૃથ્વી પર તારું આયુષ્ય લાંબું થાય.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

3 જેથી તારું ભલું થાય અને તું પૃથ્વી પર લાંબુ આયુષ્ય ભોગવે.”

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 ‘એ સારુ કે તારું ભલું થાય, અને પૃથ્વી પર તારું આયુષ્ય દીર્ઘ થાય.’”

Se kapitlet Kopi




એફેસીઓ 6:3

Følg os:

Annoncer


Annoncer