સભાશિક્ષક 6:4 - પવિત્ર બાઈબલ4 આવા બાળકનો જન્મ વ્યર્થ અને અંત અંધકારમય હોય છે; તેને નામ પણ અપાતું નથી. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 કેમ કે અધૂરે ગયેલો ગર્ભ વ્યર્થતારૂપ આવે છે, અને અંધકારમાં જતો રહે છે, અને તેનું નામ પણ અંધકારથી ઢંકાઈ જય છે; Se kapitletપવિત્ર બાઇબલ C.L.4 એવું બાળક વ્યર્થતારૂપે આવે છે, અંધકારમાં લોપ થઈ જાય છે અને તેનું નામ પણ અંધકારમાં ઢંકાઈ જાય છે. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 કેમ કે તે વ્યર્થતારૂપ આવે છે અને અંધકારમાં જતો રહે છે. અને તેનું નામ પણ અંધકારથી ઢંકાઈ જાય છે. Se kapitlet |