સભાશિક્ષક 6:11 - પવિત્ર બાઈબલ11 વધારે બોલવાથી બોલેલું અર્થહીન થઇ જાય છે, તો બોલવું જ શા માટે? Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 વ્યર્થતાની વૃદ્ધિ કરનાર ઘણી વાતો છે, તેથી માણસને શો ફાયદો થયો છે? Se kapitletપવિત્ર બાઇબલ C.L.11 વધારે દલીલો તેમ વધારે વ્યર્થતા. તેથી દલીલોથી માણસને શો ફાયદો થાય છે? Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 વ્યર્થતાની વૃદ્ધિ કરનારી ઘણી વાતો છે, તેથી માણસને શો ફાયદો થયો છે? Se kapitlet |