સભાશિક્ષક 4:15 - પવિત્ર બાઈબલ15 દુનિયા પરનાં સર્વ મનુષ્યોને મેં જોયા તો તેઓ બધા રાજાના વારસ બનેલા આ યુવાનની સાથે હતાં. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 પૃથ્વી પર ચાલતા સર્વ જીવતાઓને મેં જોયા, તો તેઓ સલાહ ન માનનારની જગાએ ઊભા થનાર પેલા બીજા જુવાનના પક્ષમાં હતા. Se kapitletપવિત્ર બાઇબલ C.L.15 આ પૃથ્વી પર વસનારાઓનો વિચાર કરતાં મેં જોયું કે પેલો યુવાન વૃદ્ધ રાજાનું સ્થાન લેશે અને લોકો તેના પક્ષમાં રહેશે. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 પૃથ્વી પરના સર્વ મનુષ્યોને મેં જોયા તો તેઓ બધા પોતાની જગ્યાએ ઊભા થનાર પેલા બીજા યુવાનની સાથે હતા. Se kapitlet |