સભાશિક્ષક 4:12 - પવિત્ર બાઈબલ12 એકલા માણસને હરકોઇ હરાવે, પણ બે જણ મળીને જીતી શકે છે; ત્રેવડી વણેલી દોરી સહેલાઇથી તૂટતી નથી. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 એકલા માણસને કોઈપણ હરાવે, પણ બે તેની સામે થઈ શકે! ત્રેવડી વણેલી દોરી જલદી તૂટતી નથી. Se kapitletપવિત્ર બાઇબલ C.L.12 એકલા પર હુમલો કરનાર તેને હરાવી શકે, પણ બે જણ હુમલો કરનારનો પ્રતિકાર કરી શકે. ત્રેવડી વણેલી દોરી જલદી તૂટી જતી નથી. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 એકલા માણસને હરકોઈ હરાવે પણ બે જણ તેને જીતી શકે છે ત્રેવડી વણેલી દોરી સહેલાઈથી તૂટતી નથી. Se kapitlet |