સભાશિક્ષક 4:11 - પવિત્ર બાઈબલ11 જો બે જણા સાથે સૂઇ જાય તો તેઓને એક બીજાથી હૂંફ વળે છે. પણ એકલો માણસ હૂંફ કેવી રીતે મેળવી શકે? Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 વળી જો બે સાથે સૂએ તો તેમને હૂંફ વળે છે, પણ એકલાને કેવી રીતે હૂંફ વળે? Se kapitletપવિત્ર બાઇબલ C.L.11 વળી જો બે જણ સાથે સૂએ તો તેમને હૂંફ રહે, પણ એકલો માણસ કેવી રીતે હૂંફ પ્રાપ્ત કરે? Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 જો બે જણા સાથે સૂઈ જાય તો તેઓને એક બીજાથી હૂંફ મળે છે. પણ એકલો માણસ હૂંફ કેવી રીતે મેળવી શકે? Se kapitlet |