સભાશિક્ષક 12:12 - પવિત્ર બાઈબલ12 પણ મારા પુત્ર, મારી શિખામણ માન; ઘણાં પુસ્તકો રચવાનો કંઇ પાર નથી; તેમનો અતિ અભ્યાસ કરવાથી શરીર થાકી જાય છે. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 વળી મારા દીકરા, શિખામણ માન:ઘણાં પુસ્તકો રચવાનો કંઈ પાર નથી; અને અતિ વિદ્યાભ્યાસથી શરીર થાકી જાય છે. Se kapitletપવિત્ર બાઇબલ C.L.12 મારા દીકરા, એક બીજી ચેતવણી સાંભળ. પુસ્તકો રચવાનો કંઈ પાર નથી. અતિ અભ્યાસથી શરીર થાકી જાય છે. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 પણ મારા દીકરા, મારી શિખામણ માન; ઘણાં પુસ્તકો રચવાનો કંઈ પાર નથી, તેમ જ અતિ અભ્યાસ કરવાથી શરીર થાકી જાય છે. Se kapitlet |