Online Bibel

- Annoncer -




સભાશિક્ષક 12:10 - પવિત્ર બાઈબલ

10 સભાશિક્ષકે સત્ય વચનો, શોધી કાઢવાનો અને જે સત્ય હતા તે લખવાનો પ્રયત્ન કર્યો.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 સભાશિક્ષક દિલપસંદ વચનો તથા પ્રામાણિક લખાણો, એટલે સત્યનાં વચનો, શોધી કાઢવાને યત્ન કરતો હતો.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

10 તેણે મનોહર શબ્દો શોધવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેનાં લખાણોમાં નિખાલસ સચ્ચાઈ છે.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 સભાશિક્ષક દિલચસ્પ વચનો તથા પ્રામાણિક લખાણો એટલે સત્યનાં વચનો શોધી કાઢવાનો પ્રયત્ન કરતો.

Se kapitlet Kopi




સભાશિક્ષક 12:10

Følg os:

Annoncer


Annoncer