Online Bibel

- Annoncer -




સભાશિક્ષક 10:9 - પવિત્ર બાઈબલ

9 જે પથ્થરની શિલા તેને જે ખસેડે છે તેને જ ઇજા પહોચાડે અને કઠિયારાને લાકડું જ ભયમાં મૂકી દે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 જે પથ્થર ખસેડશે તેને તે વાગશે; અને લાકડાં ચીરનાર લાકડાંથી જ જોખમમાં પડે છે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

9 પથ્થર તોડનારને જ પથ્થર વાગે છે અને લાકડાં કાપનારને જ લાકડું વાગવાનું જોખમ હોય છે.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 જે માણસ પથ્થર ખસેડશે, તેને જ તે વાગશે, અને કઠિયારો લાકડાથી જ જોખમમાં પડે છે.

Se kapitlet Kopi




સભાશિક્ષક 10:9

Følg os:

Annoncer


Annoncer