Online Bibel

- Annoncer -




સભાશિક્ષક 1:10 - પવિત્ર બાઈબલ

10 એવી કોઇ બાબત છે કે જેના વિષે લોકો કહી શકે કે તે નવું છે? ઘણા સમય અગાઉ તે પહેલેથી જ બન્યુ હતું. તે આપણી સામે આવ્યું છે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 શું, એવું કંઈ છે કે જે વિષે લોકો કહી શકે, “જુઓ, આ નવું છે?” તોપણ [જાણવું કે,] આપણી અગાઉના જમાનાઓમાં તે થઈ ગયું હતું.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

10 “આ તો નવું છે,” એમ માણસ કહી શકે એવું કશું છે?

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 શું એવું કંઈ છે કે જેના વિષે લોકો કહી શકે કે “જુઓ, તે નવું છે”? તોપણ જાણવું કે આપણી અગાઉના, જમાનામાં તે બન્યું હતું.

Se kapitlet Kopi




સભાશિક્ષક 1:10

Følg os:

Annoncer


Annoncer