પુનર્નિયમ 1:45 - પવિત્ર બાઈબલ45 એટલે તમે પાછા આવ્યા અને યહોવા સમક્ષ આક્રંદ કરવા લાગ્યા, છતાં પણ યહોવાએ તમાંરો પોકાર સાંભળ્યો નહિ, Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)45 અને તમે પાછા આવીને યહોવાની હજૂરમાં વિલાપ કર્યો. પણ યહોવાએ તમારી વાણી સાંભળી નહિ, ને તમારી દરકાર કરી નહિ. Se kapitletપવિત્ર બાઇબલ C.L.45 આથી પાછા આવીને તમે પ્રભુની સમક્ષ વિલાપ કર્યો; પણ પ્રભુએ તમારો પોકાર સાંભળ્યો નહિ કે તમને ગણકાર્યા નહિ. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201945 તમે પાછા ફરીને યહોવાહની આગળ રડ્યા; પણ યહોવાહે તમારો અવાજ સાંભળ્યો નહિ, તમારી દરકાર કરી નહિ. Se kapitlet |