Online Bibel

- Annoncer -




પુનર્નિયમ 1:40 - પવિત્ર બાઈબલ

40 હવે તમાંરે સૌએ તો પાછા ફરીને રાતા સમુદ્રનાં રસ્તે પાછા રણમાં જ જવાનું છે.’

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

40 પણ તમે તો પાછા ફરો, ને અરણ્યમાં સૂફ સમુદ્રને રસ્તે થઈને ચાલો.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

40 પણ તમે બધા તો પાછા ફરો, અને સૂફ સમુદ્રની દિશામાં રણપ્રદેશમાં ચાલવા લાગો.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

40 પણ તમે પાછા ફરો અને અરણ્યમાં લાલ સમુદ્રના માર્ગે થઈને ચાલો.”

Se kapitlet Kopi




પુનર્નિયમ 1:40

Følg os:

Annoncer


Annoncer