પુનર્નિયમ 1:4 - પવિત્ર બાઈબલ4 યહોવાએ હેશ્બોનમાં અમોરીઓના રાજા સીહોનને અને એડેઇ પાસે આશ્તારોથમાં બાશાનના રાજા ઓગને હરાવ્યા હતા ત્યાર પછીનું આ હતું. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 એટલે અમોરીઓનો રાજા સિહોન જે હેશ્બોનમાં રહેતો હતો, ને બાશાનનો રાજા ઓગ જે આશ્તારોથમાં એડ્રેઈ પાસે રહેતો હતો, તેઓને તેણે મારી નાખ્યા ત્યાર પછી; Se kapitletપવિત્ર બાઇબલ C.L.4 હેશ્બોન નગરમાં રાજ કરનાર અમોરીઓના રાજા સિહોનનો અને આશ્તારોથ તથા એડ્રેઈ નગરોમાં રાજ કરનાર બાશાનના રાજા ઓગનો સંહાર કર્યા પછીનો એ બનાવ છે. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 એટલે અમોરીઓનો રાજા સીહોન જે હેશ્બોનમાં રહેતો હતો અને બાશાનનો રાજા ઓગ જે આશ્તારોથમાં એડ્રેઇ પાસે રહેતો હતો, તેઓનો ઈશ્વરે નાશ કર્યો ત્યાર પછી. Se kapitlet |