પુનર્નિયમ 1:36 - પવિત્ર બાઈબલ36 ફકત યફૂન્નેહના પુત્ર કાલેબને તે પ્રદેશ જોવા મળશે. તે જે ભૂમિમાંથી ફરી આવ્યો છે તે હું તેને અને તેના વંશજોને આપીશ, કારણ, તે મને પૂરેપૂરો વિશ્વાસુ રહ્યો છે.’ Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)36 ફક્ત યફૂન્નેનો પુત્ર કાલેબ તે જોશે. અને જે ભૂમિ પર તેના પગ ફર્યા છે તે હું તેને તથા તેના વંશજોને આપીશ. કેમ કે તે સંપૂર્ણ રીતે પ્રભુની આજ્ઞાનુસાર વર્ત્યો છે.’ Se kapitletપવિત્ર બાઇબલ C.L.36 માત્ર યફુન્નેહનો પુત્ર કાલેબ તે જોશે; અને જે ભૂમિ પર તેના પગ પડયા છે તે ભૂમિ હું તેને તથા તેના વંશજોને આપીશ; તે મને પ્રભુને પૂરેપૂરો વફાદાર રહ્યો છે. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201936 ફક્ત યફૂન્નેનો દીકરો કાલેબ તે દેશ જોશે. જે ભૂમિમાં તે ફર્યો છે તે હું તેને તથા તેના સંતાનોને આપીશ, કેમ કે તે સંપૂર્ણપણે યહોવાહને અનુસર્યો છે.” Se kapitlet |