Online Bibel

- Annoncer -




પુનર્નિયમ 1:33 - પવિત્ર બાઈબલ

33 યહોવા આખા રસ્તે તમાંરા મુકામ માંટે જગ્યા શોધવા તમાંરી આગળ ચાલતા હતા. રાત્રે અગ્નિસ્તંભ દ્વારા અને દિવસે મેઘસ્તંભ દ્વારા તે આગળ રહી તમને માંર્ગ બતાવતા હતા.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 જો કે રસ્તે તમારે માટે તંબુઓ તાણવાની જગા શોધી કાઢવાને, [તથા] તમારે ક્યે રસ્તે જવું તે બતાવવાને, રાત્રે અગ્નિરૂપે ને દિવસે મેઘરૂપે તે તમારી આગળ ચાલતા હતા તોપણ.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

33 જો કે પ્રભુ તો તમારે ક્યાં છાવણી નાખવી તે શોધવા અને તમારે કયે માર્ગે જવું તે બતાવવા રાત્રે અગ્નિરૂપે અને દિવસે મેઘરૂપે હંમેશા તમારી મોખરે ચાલતા હતા.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 રસ્તે તમારા માટે તંબુ બાંધવાની જગ્યા શોધવા, કયા માર્ગે તમારે જવું તે બતાવવાને યહોવાહ રાત્રે અગ્નિરૂપે અને દિવસે મેઘરૂપે તમારી આગળ ચાલતા હતા.

Se kapitlet Kopi




પુનર્નિયમ 1:33

Følg os:

Annoncer


Annoncer