Online Bibel

- Annoncer -




દાનિયેલ 1:16 - પવિત્ર બાઈબલ

16 તેથી ચોકીદારે તેઓને સ્વાદિષ્ટ ખોરાક અને દ્રાક્ષારસને બદલે ફકત શાકભાજી અને પાણી આપવાનું ચાલુ રાખ્યું.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 તેથી કાભારીએ તેમનો ખોરાક તથા તેમને પીવાનો દ્રાક્ષારસ બંધ કરીને તેમને [અન્‍નફળ તથા] શાકભાજી આપી.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

16 આથી સંરક્ષકે તેમને તે સમયથી રાજવી ખાનપાનને બદલે શાકભાજી આપવાનું ચાલુ રાખ્યું.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તેથી કારભારીએ રાજાએ ઠરાવેલી વાનગીઓ તથા દ્રાક્ષારસને બદલે તેઓને ફક્ત શાકભાજી આપવા માંડ્યું.

Se kapitlet Kopi




દાનિયેલ 1:16

Følg os:

Annoncer


Annoncer