Online Bibel

- Annoncer -




કલોસ્સીઓ 1:19 - પવિત્ર બાઈબલ

19 કેમ કે તેનામાં સર્વ પ્રકારની સંપૂર્ણતા રહે એમ બાપને પસંદ પડયું; તેનુ પોતાનું જીવન પરિપૂર્ણ ખ્રિસ્તમાં હતું તેથી દેવ પ્રસન્ન હતો.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 કેમ કે તેમનામાં સર્વ પ્રકારની સંપૂર્ણતા રહે, એમ [પિતાને] પસંદ પડયું.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

19 પોતાના સમગ્ર સ્વત્વનો પૂરેપૂરો સંચય પુત્રમાં રહે એવું ઈશ્વરે ઇચ્છેલું છે.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 કેમ કે તેમનાંમાં સર્વ પ્રકારની સંપૂર્ણતા રહે; એવું પિતાને પસંદ પડયું;

Se kapitlet Kopi




કલોસ્સીઓ 1:19

Følg os:

Annoncer


Annoncer