કલોસ્સીઓ 1:14 - પવિત્ર બાઈબલ14 પુત્રએ આપણને છોડાવવા માટે કિમત ચુક્વી છે. તેનામાં જ આપણને આપણા પાપોની માફી પ્રાપ્ત થઈ છે. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 તેમનામાં આપણને ઉદ્ધાર, એટલે પાપોની માફી છે. Se kapitletપવિત્ર બાઇબલ C.L.14 એમના પુત્ર દ્વારા આપણે મુક્ત થયા છીએ, એટલે કે, આપણને આપણાં પાપની માફી આપવામાં આવી છે. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 તેમનાં રક્તદ્વારા આપણને ઉદ્ધાર, એટલે પાપોની માફી છે. Se kapitlet |