Online Bibel

- Annoncer -




પ્રે.કૃ. 1:20 - પવિત્ર બાઈબલ

20 પિતરે કહ્યું, “ગીતશાસ્ત્રના પુસ્તકમાં યહૂદા વિષે આમ લખેલું છે: ‘તેની જમીન નજીક લોકોએ જવું નહિ; ત્યાં કોઇએ રહેવું નહિ!’ અને એમ પણ લખેલું છે: ‘તેનું કામ બીજો કોઇ માણસ લે.’

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 કેમ કે ગીતશાસ્‍ત્રમાં લખેલું છે, “તેની રહેવાની જગા ઉજ્જડ થાય અને તેમાં કોઈ ન વસે, ” અને “તેનું અધ્યક્ષપદ બીજો લે.”

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

20 કારણ, ગીતશાસ્ત્રમાં લખેલું છે: ‘તેનું નિવાસસ્થાન ઉજ્જડ પડો, તેમાં કોઈ ન રહો.’ વળી, આવું પણ લખેલું છે: ‘તેની સેવાનું સ્થાન બીજાને મળો.’

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 કેમ કે ગીતશાસ્ત્રમાં લખેલું છે કે, “તેની રહેવાની જગ્યા ઉજ્જડ થાઓ; અને તેમાં કોઈ ન વસે,” અને, “તેનું અધ્યક્ષપદ બીજો લે.”

Se kapitlet Kopi




પ્રે.કૃ. 1:20

Følg os:

Annoncer


Annoncer