3 યોહાન 1:2 - પવિત્ર બાઈબલ2 મારા પ્રિય મિત્ર, હું જાણું છું તારો આત્મા કુશળ છે. તેથી હું પ્રાર્થના કરું છું કે તું બધી રીતે કુશળ રહે. અને હુ પ્રાર્થના કરું છું કે તું તંદુરસ્ત રહે. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 વહાલા હું પ્રાર્થના કરું છું કે જેમ તારો આત્મા કુશળ છે તેમ તું સર્વ વાતે કુશળ તથા તંદુરસ્ત રહે. Se kapitletપવિત્ર બાઇબલ C.L.2 મારા પ્રિય મિત્ર, તું સર્વ રીતે સુખી રહે અને જેમ તું આત્મામાં તંદુરસ્ત છે તેમ તારી શારીરિક તંદુરસ્તી પણ સારી રહે એવી હું પ્રાર્થના કરું છું. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 મારા પ્રિય મિત્ર, હું પ્રાર્થના કરું છું કે જેમ તારો જીવ કુશળ છે તેમ તું સર્વ વાતમાં કુશળ તથા તંદુરસ્ત રહે. Se kapitlet |