૨ શમુએલ 4:6 - પવિત્ર બાઈબલ6 રેખાબ અને બાઅનાહ ઘઉં લેવાને બહાને અંદર ગયા, ઇશબોશેથ તેના શયનખંડમાં પલંગ પર સુતો હતો. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 ઘઉં લેવાને બહાને તેઓ ઘરમાં ઘૂસ્યા, અને તેઓએ તેના પેટમાં [ખંજર] ભોકી દીધું. પછી રેખાબ તથા તેનો ભાઈ બાના નાસી ગયા. Se kapitletપવિત્ર બાઇબલ C.L.6 બારણે બેઠેલી સ્ત્રી ઘઉં ઝાટક્તાં નિદ્રાવશ થઈને ઊંઘી ગઈ હતી. તેથી રેખાબ અને બાના ઘરમાં ધૂસી ગયા. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 જે સ્ત્રી તેના ઘરના દરવાજામાં ચોકી કરતી હતી તે ઘઉં સાફ કરતાં કરતાં ઊંઘી ગઈ હતી. રેખાબ અને બાનાહ ધીમેથી તેની પાસે થઈને સરકી ગયા. Se kapitlet |