૨ શમુએલ 3:6 - પવિત્ર બાઈબલ6 આબ્નેર શાઉલની સેનામાં વધારે બળવાન થતો ગયો, જ્યારે શાઉલ અને દાઉદ એકબીજા સાથે લડતાં રહ્યાં. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 દાઉદના કુટુંબ તથા શાઉલના કુટુંબ વચ્ચે વિગ્રહ ચાલતો હતો તે દરમિયાન એમ બન્યું કે આબ્નેર શાઉલના કુટુંબને માટે જોરાવર બન્યો. Se kapitletપવિત્ર બાઇબલ C.L.6 દાવિદના કુટુંબના ટેકેદાર લશ્કરી દળો અને શાઉલના કુટુંબને વફાદાર લશ્કરી દળો વચ્ચે સંઘર્ષ ચાલતો રહ્યો. દરમ્યાનમાં શાઉલને વફાદાર માણસોમાં આબ્નેર વધારે અને વધારે શક્તિશાળી બનતો ગયો. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 દાઉદના લોક અને શાઉલના લોક વચ્ચે વિગ્રહ ચાલતો હતો તે દરમિયાન આબ્નેર શાઉલના પક્ષ માટે મજબૂત બન્યો. Se kapitlet |