૨ શમુએલ 3:4 - પવિત્ર બાઈબલ4 ચોથો પુત્ર અદોનિયા હતો જેની માંતા હાગ્ગીથ હતી અને પાંચમાં પુત્ર શફાટયાંની માં અબીટાલ હતી. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 ચોથો, હાગ્ગીથનો દિકરો અદોનિયા હતો. પાંચમો, અબીટાલનો દિકરો શફાટ્યા હતો; Se kapitletપવિત્ર બાઇબલ C.L.4 અદોનિયા, જેની માતા હાગ્ગીથ હતી; શેફાટયા, જેની માતા અબિટાલ હતી; Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 ચોથો દીકરો, તે હાગ્ગીથનો દીકરો અદોનિયા હતો. પાંચમા દીકરા શફાટયાને અબીટાલે જન્મ આપ્યો હતો, Se kapitlet |