૨ શમુએલ 3:33 - પવિત્ર બાઈબલ33 દાઉદે આ મરસિયો ગાયો આબ્નેરના જનાજાની આગળ: “આબ્નેર શું એક દુષ્ટ અપરાધીની જેમ મર્યો? Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 રાજાએ આબ્નેરને લીધે શોક કરીને કહ્યું, “જેમ કોઈ મૂર્ખ મરે તેમ શું આબ્નેર માર્યો જાય? Se kapitletપવિત્ર બાઇબલ C.L.33 દાવિદે આબ્નેર વિષે આ મૃત્યુ ગીત ગાયું: “આબ્નેરને મૂર્ખ માણસની જેમ કેમ મરવું પડયું? Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 રાજાએ આબ્નેરને માટે વિલાપ કરીને ગાયું કે, “જેમ મૂર્ખ મરે છે તેમ શું આબ્નેર માર્યો જાય? Se kapitlet |