Online Bibel

- Annoncer -




૨ શમુએલ 3:24 - પવિત્ર બાઈબલ

24 આથી યોઆબે રાજાની પાસે જઈને કહ્યું, “તમે આ શું કર્યુ! આબ્નેર તમાંરી પાસે આવ્યો હતો છતાં તમે તેને સુરક્ષા સાથે પાછો વિદાય શા માંટે કર્યો? તમે આબ્નેરને નથી ઓળખતાં?

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 ત્યારે યોઆબે રાજા પાસે આવીને કહ્યું, “તમે [આ] શું કર્યું છે? જો, આબ્નેર તમારી પાસે આવ્યો, ત્યારે તમે તેને વિદાય કરી દીધો, ને તેતદન જતો રહ્યો, એમ કેમ?

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

24 તેથી યોઆબે દાવિદ પાસે જઈને કહ્યું, “તમે આ શું કર્યું? આબ્નેર તમારી પાસે આવ્યો ત્યારે તમે તેને એ રીતે કેમ જવા દીધો?

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 યોઆબે રાજા પાસે આવીને કહ્યું, “તેં શું કર્યું છે? જો, આબ્નેર તારી પાસે આવ્યો! તો પછી શા માટે તેં તેને વિદાય કર્યો? અને તે જતો રહ્યો?

Se kapitlet Kopi




૨ શમુએલ 3:24

Følg os:

Annoncer


Annoncer