Online Bibel

- Annoncer -




૨ શમુએલ 3:22 - પવિત્ર બાઈબલ

22 તે સમય દરમ્યાન યોઆબ દાઉદના સૈન્ય સાથે પાછો ફર્યો, તેઓએ કોઈ સ્થળે છાપો માંરીને પુષ્કળ લૂંટ કરી હતી. તે વખતે આબ્નેર હેબ્રોનમાં દાઉદ પાસે ન હતો. કારણ કે, દાઉદે તેને સુરક્ષાની ખાતરી સાથે વિદાય કર્યો હતો.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 અને જુઓ, દાઉદના સેવકો તથા યોઆબ એક હુમલો પાડીને પાછા આવ્યા, ને પોતાની સાથે ઘણી લૂંટ લેતા આવ્યા; પણ આબ્નેર દાઉદ સાથે હેબ્રોનમાં ન હતો, કેમ કે તેણે તેને વિદાય કર્યો હતો, ને તે શાંતિએ ગયો હતો.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

22 પાછળથી યોઆબ અને દાવિદના બીજા સેવકો પોતાની સાથે પુષ્કળ લૂંટ સાથે ચઢાઈમાંથી પાછા ફર્યા. પણ આબ્નેર હવે દાવિદ પાસે હેબ્રોનમાં નહોતો. કારણ, દાવિદે તેને સલામતીની ખાતરી આપી વિદાય કર્યો હતો.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 પછી દાઉદના સૈનિકો તથા યોઆબ લડાઈ કર્યા પછી પાછા આવ્યા. તેઓ પોતાની સાથે ઘણી લૂંટ લાવ્યા. પણ આબ્નેર દાઉદ સાથે હેબ્રોનમાં ન હતો. કેમ કે દાઉદે તેને વિદાય કરવાથી તે શાંતિથી ગયો હતો.

Se kapitlet Kopi




૨ શમુએલ 3:22

Følg os:

Annoncer


Annoncer