Online Bibel

- Annoncer -




૨ શમુએલ 3:20 - પવિત્ર બાઈબલ

20 આબ્નેર વીસ માંણસો સાથે હેબ્રોન ગયો અને દાઉદે તે બધાને આવકાર આપ્યો અને તેઓ માંટે જમણ કર્યુ.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 એમ આબ્નેર પોતાની સાથે વીસ માણસ લઈને દાઉદ પાસે હેબ્રોન આવ્યો. અને દાઉદે આબ્નેર તથા તેની સાથેના માણસોને માટે જમણ કર્યું.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

20 આબ્નેર વીસ માણસો સાથે દાવિદ પાસે હેબ્રોનમાં આવ્યો ત્યારે દાવિદે તેમને મિજબાની આપી.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 આબ્નેર અને તેના વીસ માણસો દાઉદને મળવા હેબ્રોનમાં આવ્યા, ત્યારે દાઉદે તેઓને ભોજન કરાવ્યું.

Se kapitlet Kopi




૨ શમુએલ 3:20

Følg os:

Annoncer


Annoncer