Online Bibel

- Annoncer -




૨ શમુએલ 3:16 - પવિત્ર બાઈબલ

16 પાલ્ટીએલ બાહુરીમ સુધી તેની પાછળ રડતો રડતો આવ્યો, પણ આબ્નેરે તેને કહ્યું, “ઘેર પાછો જા.” એટલે તે પાછો ગયો.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 અને તેનો ધણી બાહુરીમ સુધી રડતો રડતો તેની પાછળ ગયો. ત્યારે આબ્નેરે તેને કહ્યું, “ચાલ, પાછો જા.” એટલે તે પાછો ગયો.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

16 પાલ્ટીએલ બાહુરીમનગર સુધી તેની પાછળ રડતો રડતો ગયો, પણ આબ્નેરે કહ્યું, “તારે ઘેર પાછો જા.” એટલે તે ગયો.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તેનો પતિ બાહુરીમ સુધી રડતો રડતો તેની પાછળ ગયો, ત્યારે આબ્નેરે તેને કહ્યું, “હવે ઘરે પાછો જા.” તેથી તે પાછો ગયો.

Se kapitlet Kopi




૨ શમુએલ 3:16

Følg os:

Annoncer


Annoncer