૨ શમુએલ 3:14 - પવિત્ર બાઈબલ14 પછી દાઉદે તેના સંદેશવાહકો માંરફત ઇશબોશેથ પર આ સંદેશો મોકલ્યો, “મને માંરી પત્ની મીખાલ પાછી સોંપી દે. સો પલિસ્તીઓને માંરીને હું તેને પરણ્યો હતો.” Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 અને દાઉદે શાઉલના દિકરા ઈશ-બોશેથ પાસે હલકારા મોકલીને કહાવ્યું, “મારી પત્ની મીખાલ કે, જેની જોડે પલિસ્તીઓનાં એકસો અગ્રચર્મ આપીને મેં વિવાહ કર્યો હતો, તે મને સોંપ.” Se kapitletપવિત્ર બાઇબલ C.L.14 અને દાવિદે ઇશબોશેથ પર સંદેશકો મોકલીને કહેવડાવ્યું, “મારી પત્ની મીખાલ મને પાછી આપ. તેની સાથે લગ્ન કરવા માટે મેં એક્સો પલિસ્તીઓની જનનેન્દ્રિયની ચામડી લાવી આપવાની કિંમત ચૂકવી છે.” Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 પછી દાઉદે શાઉલના દીકરા ઈશ-બોશેથ પાસે સંદેશાવાહકો મોકલીને કહેવડાવ્યું, “જેના માટે મેં પલિસ્તીઓનાં એકસો અગ્રચર્મો આપીને લગ્ન કર્યું હતું તે મારી પત્ની મિખાલ મને આપ.” Se kapitlet |