૨ શમુએલ 2:31 - પવિત્ર બાઈબલ31 બિન્યામીનના કુળસમૂહમાંથી આબ્નેરના 360 માંણસોને દાઉદના અમલદારોએ માંરી નાંખ્યા હતાં. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 પણ દાઉદના ચાકરોએ બિન્યામીનના તથા આબ્નેરના માણસોને એવા માર્યા કે તેઓમાંના ત્રણસો ને સાઠ માણસો મરી ગયા. Se kapitletપવિત્ર બાઇબલ C.L.31 દાવિદના માણસોએ બિન્યામીનના વંશના આબ્નેરના 360 માણસો મારી નાખ્યા હતા. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 પણ દાઉદના માણસોએ આબ્નેર તથા બિન્યામીનના ત્રણ સો સાઠ માણસોને માર્યા. Se kapitlet |