Online Bibel

- Annoncer -




૨ શમુએલ 2:10 - પવિત્ર બાઈબલ

10 જ્યારે ઇશબોશેથને ઇસ્રાએલનો રાજા બનાવવામાં આવ્યો ત્યારે તે 40 વર્ષનો હતો. તેણે બે વર્ષ રાજય કર્યું. પણ યહૂદાના કુળસમૂહ દાઉદને વફાદાર રહ્યાં,

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 (શાઉલનો દિકરો ઈશ-બોશેથ ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો ત્યારે તે ચાળીસ વર્ષનો હતો, ને તેણે બે વર્ષ રાજ કર્યું.) પણ યહૂદાનું કુળ તો દાઉદને તાબે રહ્યું.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

10 તેને ઇઝરાયલનો રાજા બનાવવામાં આવ્યો ત્યારે તે ચાલીસ વર્ષનો હતો, પણ યહૂદાનું કુળ દાવિદને વફાદાર રહ્યું.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 જયારે શાઉલનો દીકરો ઈશ-બોશેથ ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો ત્યારે તે ચાળીસ વર્ષનો હતો, તેણે બે વર્ષ રાજ કર્યું. પણ યહૂદાનું કુળ દાઉદને આધીન રહેતું હતું.

Se kapitlet Kopi




૨ શમુએલ 2:10

Følg os:

Annoncer


Annoncer